


મોરબીના વિસીપરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ લેતા પોલીસ નોધ કરી વધુ તપાસ શરુ કરી છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના વિસીપરા માં આવેલ ફૂલછાબ કોલોનીમાં રેહતા અલી આમદભાઈ માણેક (ઉ.વ.૨૪) વાળા અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હોવાથી પોલીસ યુવાનનું મૃતદેહ પી.એમ.માટે હોસ્પિટલ ખસેડી ક્યા કારણોસર આપઘાત કર્યો તેની વધુ તપાસ બી-ડીવીઝન પોલીસ મથકના મનસુખભાઈ દાફડા ચલાવી રહ્યા છે

