Billboard ad 1150*250

મોરબીમાં છેતરપીંડીના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

0 239
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચનાથી જીલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી ઝડપી લેવા તા. ૦૧-૦૮-૨૦૧૯ થી ૩૧-૧૦-૨૦૧૯ ત્રણ માસ સુધી ડ્રાઈવનું આયોજન કર્યું હોય જે ડ્રાઈવ દરમિયાન એસઓજી ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે

        મોરબી એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાની ટીમે બાતમીને આધારે ચોટીલા ખાતે તપાસ કરતા બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે રવિ ભુપેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.વ.૨૪) રહે યદુનંદન સોસાયટી, મોરબી હાલ મેટોડા તા. લોધિકા જી રાજકોટ વાળાને ઝડપી લઈને બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat