Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં તહેવારોની મોસમમાં ૧૦૮ ટીમ સતત દોડતી રહી

સાતમ આઠમના પર્વે ૫૪ દર્દીઓને મળી સેવા

મોરબી જીલ્લા ૧૦૮ ટીમ તહેવારોમાં પણ દોડતી રહી હતી અને બે દિવસમાં ૫૪ દર્દીઓને નાના મોટી વિવિધ તકલીફોમાં ૧૦૮ ટીમે મદદ પહોંચાડી હતી

મોરબીમાં સાતમ આઠમના તહેવારોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા સતત દોડતી રહી હતી અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની હતી જેમાં સામાન્ય દુખાવાના બે દિવસમાં ત્રણ કેસો, ઉપરાંત જાનવર કરડવાના ત્રણ કેસો, મારામારીના છ કેસો, તાવ જેવા ૨ કેસો, પ્રેગનેન્સીના ૩૦ કેસો અને વાહન અકસ્માતમાં ૨૧ કેસો સહીત કુલ ૫૪ કેસો અટેન્ડ કર્યા હતા અને રજાના દિવસોમાં પણ ૧૦૮ ટીમ સતત દોડતી રહીને મોરબી જીલ્લાના દર્દીઓને રાહત પહોંચાડી હતી

Comments
Loading...
WhatsApp chat