Billboard ad 1150*250

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્રની સ્મૃતિમાં તા. ૧૮ ના રોજ પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે

0 100

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્રણી સ્મૃતિમાં તા ૧૮ ના રોજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરાના માર્ગદર્શન હેઠળ તા. ૧૮ ના રોજ સવારે ૯ થઈ સાંજે ૫ વાગ્યા સુધી જીઆઈડીસી પ્રસંગ હોલ, સંસ્કાર ધામ સામે મોરબી ખાતે પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે યુવાન પુત્ર વિશાલ કગથરાના સ્મરણાર્થે તા. ૧૮ ને મંગળવારે પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાવવા અપીલ કરવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat