


હળવદ વોડ, નં1 માં છેલ્લા કેટલાક સમયથી પાણીનો કાળો કકળાટ જોવા મળતો હતો પાણી માટે લોકો ને ભારે રઝળપાટ કરવી પડતી હતી તે ને ધ્યાનમાં રાખીને પુવ મંત્રી જયંતિભાઈ કાવડિયા અથાગ પ્રયત્નો થી 10 કરોડ ના ખચૅ પાણીપુરવઠા યોજના અતગૅત ખારીવાડી વોટર વર્કસ મજુર કરી હતી રેલ્વ કોસિંગ કારણે થોડુ મોડુ થયુ હતુ 4લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરવાની સમતા વાળો સમ્પ અને પાણી ના ટાંકો આજ રોજ હળવદ નગર પાલિકાના પ્રમુખ હીના બેન રાવલ, રણછોડભાઈ દલવાડી, ઉપપમુખ જયેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ, પાણી પુરવઠા ચેરમેન વનિતા બેન, રમેશભાઈ પટેલ, અશ્વિન કણજરીયા, સતિષભાઈ પટેલ, રમેશ ભાઈ ભગત તથા અન્ય નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
5000 થી વધુ લોકો ને આ યોજનાનો લાભ મળશે આગામી દિવસો માં આ વિસ્તારના લોકો ને પાણી ની તકલીફ નહી પડે કુભારપરા ભરવાડવાસ,ખારીવાડી,વગેરે વિસ્તારમાં પાણી ની સમસ્યા હલ થશે લોકો ને સમસ્યા નો સુખદ અંત આવતા લોકોમાં હરખ ની લાગણી ફેલાઈ છે

