વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો માટે પોલેન્ડમાં મહત્વની બેઠક યોજાય

એક્ષ્પોમા ૬૦ થી વધુ બાયરો આવશે : સિરામિક એસ્સો.

પોલોન્ડમાં વાઈબ્રાન્ટ સીરેમીકસ એકઝીબીશનના પ્રમોશન માટે પોલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સમા સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજદુત અજય બીસારીયા, પોલેન્ડ ચેમ્બર ઓફ કોમસઁ પ્રેસીડેન્ટ એન્ડ્રેજ પાઇલટ,પોલેન્ડ ઇકોનોમિક દેવલોપમેન્ટના મી.લુસીના, કે. જી. કુંડારીયા, નિલેશ જેતપરીયા , ઘવલભાઈ (ઝીલટોપ), પ્રફુલ્લભાઈ તથા યોગેશભાઈ (કલેસ્ટોન),સિમ્પોલો સીરામીક ના પાર્થભાઈ, સેગમમાંથી નિલેશભાઈ, હિટકોમાંથી અભયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ અગે વાઈબ્રન્ટ સમિટ કે.જી.કુંડારીયા અને નિલેશભાઈ જેતપરિયાએ માહિતી આપતા કહ્યું હતું કે હાલમાં મોરબીથી પોલેન્ડમા સીરામીક પ્રોડક્ટની ઘણી નિકાસ થઈ રહી છે પરંતુ આજની બેઠકની ફળ સ્વરૂપ હવેથી વધુ નિકાસ થશેઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ સીરામીક એક્સપોમાં પોલેન્ડથી ૬૦ થી વધુ વિદેશી બાયર આવશે.આજના આ સેમિનારમાં ઇન્ડો પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જે.જે.સિંઘ તરફથી બહુ મહત્વની ભૂમિકા હતી

Comments
Loading...
WhatsApp chat