પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ સાથે કરાઈ ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આજ રોજ ૧૦૮,૧૮૧,MHU,ખીલખીલાટની ટીમ દ્વારા વ્રુક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની  ઉજવણી કરવામાં આવું હતી અને સમાજને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.જેમાં બીપીન ભેતારીયા(pp.m.) 108 ટીમ,તુષાર બાવરવા-પ્રોજેક્ટ કોર્ડીનેટર ૧૮૧ હેલ્પલાઇન,મયુર રામ EME ૧૦૮ સેવા તેમજ ૧૦૮,૧૮૧,MHU, અને ખીલખીલાટના સભ્યએ હાજરી આપી હતી.

Comments
Loading...
WhatsApp chat