મોરબીમાં રવિવારે IMAનો પદગ્રહણ સમારોહ યોજાશે.

મોરબી મેડીકલ એસોસિએશન દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના નવી ટીમના પદગ્રહણ સમારોહ તા.૧૦ ને રવિવારે સાંજે ૫ કલાકે નીલકંઠ સ્કુલ રવાપર રોડ મોરબી ખાતે યોજાશે.જેમાં મુખ્ય મહેમાન તરીકે G.S.B. IMAના પ્રમુખ ડૉ.યોગેન્દ્ર એસ.મોદી તથા G.S.B. IMAના રાજ્ય સેક્રેટરી ડૉ.કમલેશ સૈનિ ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat