Billboard ad 1150*250

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે આવતીકાલે હરખનો પ્રસંગ

0 697

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરના પુત્ર ભાવેશભાઈના ઘરે તા.૪ને સોમવારના રોજ પુત્રી(જીયાંશી) નો જન્મ થતા કાવર પરિવારમાં ખુશીની લાગણી ફેલાય ગઈ છે.આ શુભ પ્રસંગે આવતીકાલે સદગુરુ એપાર્ટમેન્ટ,મયુર પાર્ક,અવની ચોકડી,કેનાલ રોડ રાજુભાઈ કાવર પોતાના ઘરે હર્ષોઉલ્લાસથી સ્નેહીજનો અને પરિવાર સાથે ઉજવણી કરશે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat