



મળતી વિગતો મુજબ હળવદના જુના દેવળીયા ગામે પોલીસે દરોડો પાડી વિજય જયંતિ અઘારા અને આશિક ઉર્ફે બાડાએ મંગાવેલ રૂપિયા 41400ની કિંમતનો વિદેશી દારૂનો 130 બોટલ જથ્થો કબજે કર્યો હતો.જોકે પોલીસ રેડ દરમિયાન બંને આરોપી મળી આવ્યા ન હતા,રેડ મામલે પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

