Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારના રહીસોને કેવી રીતે મળશે રેલ્વે ફાટક માંથી મુક્તિ ?

વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં રહેવાસીઓ માટે રેલવેની ફાટક ભારે મુસીબત રૂપી બની ગઈ હતી.આ વિસ્તારમાં અવર-જવર કરનારા લોકો ફાટક બંધ થી ખૂબ પરેશાન હતા પરંતુ હવે ત્યાં પુલ થતા લત્તાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

સીટી સ્ટેશન પાસેથી સમશાન પાસેથી રેલવે બ્રિજથી પૂર્વ તરફ એક બેઠા પુલનું ખાતમૂર્ત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ધમભા, જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખ, જીતુભાઇ સોમણી, ઈનદુભા,સુનિલ મહેતા, રમેશ વોરા, દામોદર પટેલ અને બીજા નગરપાસલિકાના સદસ્યો, ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આ કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

Comments
Loading...
WhatsApp chat