Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઘર પાસે પાર્ક કરેલી લાખોની કિમતની કાર તસ્કરો કેવી રીતે હકારી જાણો અહીં

મોરબીના રવાપર રોડ પર ઘર નજીક પાર્ક કરેલી રૂપિયા ૪ લાખની કિંમતની બોલેરો કાર તસ્કરો હંકારી ગયાની ફરિયાદ નોંધાય છે

મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામ નજીક રેહતા અને કન્ટ્રકશન નો વ્યવસ્યા કરતા ભરત ડાયાભાઈ ચાડમિયા પોતના ઘર પાસે જી.જે.બી.ટી ૪૫૬૮ નંબરની રૂપિયા ૪ લાખની કિમતની કાર પાર્ક કરેલી હતી જેમાં આજે વેહલી સવારે ૬ વાગ્યના સુમારે કોઈ અજાણ્યો શખ્સ તે કાર ત્યાંથી હકારી ગયો હતો જે અગે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવમાં આવી છે.આની વધુ તપાસ પી.એસ.આઈ એમ.વી.પટેલ ચલાવે છે

તો સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સવારે ૬ વાગ્યા ની આજુબાજુ ત્યાં રેહતો નેપાળી શખ્સ બધી કાર સાફ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ભરતભાઈ ની કાર હકારી ગયો હતો જયારે ભરતભાઇ ૮ વાગે નીચે આવ્યા પોતાની કાર શોધતા હતા ત્યારે કાર ન મળતા ત્યારે નેપાળી શખ્સ કહ્યું કે કાર તો તમે સવારે ૬ વાગે લઈ ગયા હતા તે કારનો માલિકની નહિ પણ તસ્કર કાર લઈ ગયા હોવાથી તરત પોલીસને જાણ કરી હતી

Comments
Loading...
WhatsApp chat