Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને ડેમો ની પરિસ્થિતિ

હવામન વિભાગ દ્વારા આગામી ગુરુવાર સુધી ભારે વરસાદ ની આગાહી આપવમાં આવી છે તયારે જિલા ના કલેકટર દ્વારા ઉચ્ચ અધિકારીઓ એલર્ટ રહેવા આદેશ આપવમાં આવ્યો છે તયારે મોરબી જિલ્લામાં ગઈકાલે રાત થી વરસાદ આજ સવાર સુધી માં

 

હળવદ 62 એમ.એમ.
મોરબી 36 એમ.એમ.
વાકાનેર 53 એમ.એમ.
ટંકારા 39 એમ.એમ
માળિયા 29 એમ.એમ

મોરબીમાં ડેમો ના કેચમેટ વિસ્તારમાં સારા વરસાદના લીધે ડેમો પરિસ્થિતિ

મચ્છુ 1 2500 ક્યુસ્કે ઓવરફ્લો
મચ્છુ 2 10 દરવાજા 2 ફૂટ
મચ્છુ 3 4 દરવાજ 1 ફૂટ
ડેમી 2 6 દરવાજા 2 ફૂટ
ડેમી 3 ના 7 દરવાજા 2 ફૂટ
ડેમી 1 ના 0.20 ફૂટ ઓવરફ્લો

Comments
Loading...
WhatsApp chat