Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં ૮ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સ્થિતિ શું છે? જાણો….

0 372
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક ડેમો ફરી ઓવરફલો થયા છે અને નદીઓમાં નવાનીર આવ્યા છે.તેમજ વધુ વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાની થઇ છે.

મોરબી જિલ્લામાં સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ

મોરબી 15 એમએમ

વાંકાનેર 3 એમએમ

માળીયા મી.30 એમએમ

હળવદ 20 એમએમ વરસાદ

સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત રહેતા શહેરના રોડ રસ્તા પર પાણી ભરાયા છે તો અનેક રોડ તૂટી પણ ગયા છે

Post ad 2

ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે

ખેતરમાં ઉભા પાકને નુકશાની થઇ

પાક નિસષ્ફળ જવાની શકયતા લાગી રહી છે

ઉપરવાસમાં વધુ વરસાદના લીધે મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક

મચ્છુ 2 ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા

13600 ક્યુસેક પાણી આવક જાવક

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીના પટમાં ન જવા તંત્રની સુચના

હળવદનો બ્રાહ્મણી ડેમ થયો ઓવરફલો

બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા ૧૭ ગામોને કરાયા એલર્ટ

અજીતગઢ, ચાડધ્રા, ધનાળા, ગોલાસણ, કેદારીયા, ખોડ, માનગઢ, મયુરનગર, મુરૂપર, મિયાંણી, પાંડાતીરથ, રાયસંગપર, રણજીતગઢ,સીરોઈ, સુંદરગઢ, સુસવાવ, ટીકર સહિતના ગામોને કરાયા એલર્ટ

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat