Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં બપોર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો, શું છે ડેમની સ્થિતિ ?

0 323
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી જીલ્લામાં સવારથી મેધમહેર યથવાત
મોરબી જીલ્લામાં ધીમીધારે વરસી રાહ્યો છે વરસાદ
મોરબી જીલ્લામાં ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં વરસાદ
મોરબી ૭ એમએમ
ટંકારા ૮ એમએમ
વાંકાનેર ૧૦ એમએમ વરસાદ નોંધાયો

મોરબી જીલ્લામાં સવારના ૬ થી બપોરના ૨ વાગ્યા સુધીમાં નોધાયેલ વરસાદ
મોરબી ૪૭ એમએમ
ટંકારા ૮૨ એમએમ
માળિયા મી. ૯ એમએમ
વાંકાનેર ૩૫ એમએમ
હળવદ ૧૫ એમએમ
હાલમાં જીલ્લામાં ધીમીધારે વરસાદ શરુ
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ડેમોમાં નવા નીરની આવક
વાંકાનેર નજીક આવેલ ઓશો નદી બે કાંઠે
ડેમી-૨ અને ડેમી-૩ જળાશયોમાં પાણીની આવક
હાલમાં ડેમી-૨ ડેમના ૭ ગેઇટ ૪ફૂટ ખોલાયા
ડેમી-૩ડેમના ૮ ગેઇટ ૨ ફૂટ ખોલાયા
નીચાણવાળા ગામો નસીતપર, કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા વિગેરે ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat