Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કેટલા પોલીસ જવાનોને પ્રમોશન મળ્યું ?

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૯ હેડ કોન્સ્ટેબલ ને એસ.એસ.આઈ અને ૧૧ પોલીસ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ બઢતી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવમાં આવી

મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જ્યપાલસિંહ રાઠોર દ્વારા જિલ્લાની પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયાર ધારી ;૯ હેડ કોન્સ્ટેબલ ને એસ.એસ.આઈ તરીકે બઢતી આપવમાં આવે છે તેમજ જિલ્લા માં ફરજ બજાવતા ૧૧ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ને અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવમાં આવી છે અને હાલ જે પોલીસ મથકમાં કામ કરે છે તે જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવની રહશે પોલીસ કર્મીઓ ને બઢતી મળતા પોલીસ બેડાં માં ખુશી ની લહેર જોવા મળી છે

Comments
Loading...
WhatsApp chat