Billboard ad 1150*250

મોરબીના લાલપર નજીક હોટેલ સંચાલકે કામ બાબતે શ્રમિકને માર માર્યો

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

છરી વડે ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ

        મોરબીના લાલપર નજીક હોટલ સંચાલકે કામ કરતા શ્રમિકને કામ કરવા બાબતે છરી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે

        બનાવની મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના વડીયા તાલુકાના રહેવાસી અને હાલ લાલપર પટેલ ડાઈનીંગ હોલમાં રહેતા હિરેન અમૃતલાલ સોની નામના યુવાને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીતેન્દ્ર છગનભાઈ પટેલે તેને તું કામ કરતો નથી કહી ઉશ્કેરાઈ જઈને ફરિયાદી પટેલ ડાઈનીંગ હોલ પાસે ડીલક્ષ પાન પાસે ઉભો હોય ત્યારે છરી વડે માર મારી ઈજા કરી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat