Billboard ad 1150*250

આરબ દેશોએ લગાવેલ એન્ટી ડમ્પિંગ મુદે મોરબીના સિરામિક ઉદ્યોગને રાહતની આશા

0 173
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ભારતના ડેલીગેશન સાથે સાઉદીમાં મીટીંગ યોજાઈ

Post ad 2
Post ad 3

        આરબ દેશોના જીસીસી દ્વારા મોરબીની ટાઈલ્સ પ્રોડક્ટ પર લગાવેલી એન્ટી ડમ્પિંગ મુદે તાજેતરમાં ભારતના ડેલીગેશને સાઉદી ખાતે બેઠક યોજી રજૂઆત કરી હતી અને બેઠક બાદ મોરબીના સિરામિક ઉદ્યોગને રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે

        સાઉદી ખાતે જીસીસીના એન્ટી ડમ્પિંગn ઉચ્ચ અધિકારીઓ સાથે ભારત સરકારના નેજા હેઠળ ડેલીગેશને મીટીંગ યોજી હતી આ મીટીંગમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓ, વાણીજ્ય મંત્રાલયના અધિકારીઓ, વકીલ ગુપ્તા, મોરબી સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા અને મનીષભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા

ચાર કલાક સુધી ચાલેલી મીટીંગમાં ભારતીય ડેલીગેશને ભારપૂર્વક રજૂઆત કરી હતી અને મીટીંગનું સકારાત્મક પરિણામ આવે તેવી આશા સિરામિક એસોના પ્રમુખે વ્યક્ત કરી છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat