મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળનો સન્માન સમારોહ

શ્રી મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા આગામી વર્ષનો વિદ્યાર્થી પારિતોષિક સમારંભ તા. ૧૯ ને શુક્રવારે દશેરાના પાવન પર્વ નિમિતે સાંજે ૫ કલાકે જ્ઞાતિની વાડી ખાતે યોજાશે જેમાં દરેક સભ્યોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સમારોહમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ જે એસ ભટ્ટ અને મહામંત્રી હિમાંશુભાઈ વ્યાસની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat