Billboard ad 1150*250

મોરબી,ટંકારા અને જોડિયા તાલુકાના અનુ.જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        શ્રી માલાભાઈ લખુભાઈ પરમાર સ્મૃતિ હોલ આમરણ ખાતે તા. ૦૮ ને શનિવારના રોજ મોરબી જોડિયા અને ટંકારા તાલુકાના અનુસુચિત જાતી સમાજના વિદ્યાર્થીઓનો સાતમો સરસ્વતી સન્માન સમારોહ બપોરે ૨ થી ૫ કલાકે યોજાશે

        જે સમારોહના મુખ્ય મહેમાન તરીકે કાલાવડ જામનગ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે ધોરણ ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓને મેડલ, તથા નોટબૂક કીટનું વિતરણ કરાશે તેમજ સમાજના નિવૃત અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવશે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat