Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં હોમલોન થશે સરળ

મોરબીમા હોમલોન થશે સરળ મોરબીમાં આજ થી ઈન્ડિયા શેલ્ટર – આપણું પોતાનું ધર, આપણું ગૌરવ નામની હોમલોન કંપની ની બ્રાન્ચ જીલ્લા ભાજપ અધ્યક્ષ રાધવજીભાઈ ગડારા તથા યુવા નેતા અને ઉદ્યોગપતિ અનિલભાઈ વરમોરા વરદ હસ્તે શરૂ કરવામાં આવી છે. ઈન્ડિયા શેલ્ટરની સમગ્ર ટીમને અને સચિનભાઈ કાનાબારને જીલ્લા ભાજપ પરિવાર દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat