Billboard ad 1150*250

મોરબીની કલેકટર કચેરીમાં રજાના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પણ રજા ?

0 95
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

આજે કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજ ફરક્યો ના હતો

Post ad 2

        સરકારની વિવિધ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકવાની પરંપરા જોવા મળે છે અને જીલ્લા કક્ષાએ કલેકટર કચેરી, જીલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ સવારે ફરકાવાય છે અને સાંજે ઉતારી લેવામાં આવે છે

        જોકે આજે જીલ્લાની કચેરીઓમાં જાહેર રજા હોય અને જીલ્લા કલેકટર કચેરીમાં પણ રજાનો માહોલ જોવા મળ્યો હતો જેને પગલે જીલ્લા કલેકટર કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળ્યો ના હતો ત્યારે આ બેદરકારી બદલ જવાબદાર અધિકારી ધ્યાન આપે છે કે પછી ચલતા હે ની નીતિ અપનાવે છે તે જોવાનું રહ્યું              

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat