Billboard ad 1150*250

રાષ્ટ્રીય રાજપુતાના યુથ બ્રિગેડના હોદેદારોની વરણી કરાઈ

0 74
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાષ્ટ્રીય રાજપુતાના યુથ બ્રિગેડની sabha તાજેતરમાં યોજાઈ હતી જેમાં ગુજરાતના સચિવ પરમાર કર્મરાજસિંહ બ્રીજરાજસિંહના નેતૃત્વમાં ઝાલા સુર્યાદીપસિંહ રાજેન્દ્રસિંહને પ્રમુખ તરીકે નિમણુક આપવામાં આવી છે તેમજ ઉપપ્રમુખ તરીકે ઝાલા જયવીરસિંહ નારવિનસિંહ, જાડેજા રાજદીપસિંહ અશોકસિંહ, જાડેજા ભાગીરથસિંહ કિશોરસિંહ, પરમાર પુષ્પરાજસિંહ શૈલેન્દ્રસિંહ, અને ઝાલા અશિષસિંહ પ્રદ્યુમનસિંહને મોરબી સચિવ તરીકે નિમણુક આપવામાં આવી છે નિમણુક પામેલા તમામ હોદેદારોને અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat