Billboard ad 1150*250

મોરબીના આંદરણા ગામે ગૌશાળાના લાભાર્થે “રાંકનું રતન” એતિહાસિક નાટક ભજવાશે

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ગ્રામ્ય પંથકમાં હજુ પણ વિસરાતી નાટકની પરંપરાને જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને મોરબી નજીકના આંદરણા ગામમાં તા. ૦૬ ને રવિવારના રોજ એતિહાસિક નાટક તેમજ કોમિક નાટકોનું આયોજન કરાયું છે

શ્રી જાગૃતિ યુવક મંડળ આંદરણા દ્વારા નવરાત્રી દરમિયાન આઠમાં નોરતે તા. ૦૬ ને રવિવારના રોજ રાત્રે ૧૦ કલાકે હનુમાનજી મંદિર ચોક ગામ આંદરણા તા. મોરબી ખાતે એતિહાસિક નાટક રાંકનું રતન અને હાસ્ય રસિક નાથા બાપાનો ઘર સંસાર કોમિક રજુ કરવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા જણાવ્યું છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat