જેપુર ગામની હેત્વી દલસાણીયાએ ધો.૧૦ માં ૯૯.૭૯ PR મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું




આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબી તાલુકાના જેપુર ગામની રહેવાસી હેત્વી વિજયભાઈ દલસાણીયાએ ૯૯.૭૯ PR સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે એસ.એસ.સી. ૨૦૨૩ ની પરીક્ષામાં હેત્વીએ કુલ ૬૦૦ માંથી ૫૬૦ ગુણ મેળવ્યા છે જેને સ્ટે. મેથ્સમાં ૧૦૦ માંથી ૯૯ અને સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી દલસાણીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે



