મોરબીના દેવુભા ઝાલા ના પુત્ર હરપાલસિંહ નું દુઃખદ અવસાન

મોરબી : મૂળ પંચાસર હાલ મોરબી રહે. દેવુભા માધુભા ઝાલા ના પુત્ર હરપાલસિહ દેવુભા તા.૨૫-૧૦ ના રોજ અવસાન પામેલ છે.જેમનું બેસણું તા.૨૭ ને શુક્રવારે સાજે ૪ થી ૬ કલાકે , લોકીકવાર  તા.૨૮ ને શનિવાર તથા ઉતરક્રિયા  તા.૪ -૧૧ ને શનિવાર તેમના  નિવાસ સ્થાને કાલિકા પ્લોટ, મોમાઈ દેરી પાછળ, વજેપર શેરી ન.૧૧,મોરબી રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat