Billboard ad 1150*250 Billboard ad 1150*250

હાર્દિક પટેલને ૨ વર્ષની સજા મામલે પાસ કન્વીનર મનોજ પનારાની પ્રતિક્રિયા, VIDEO

પાટીદાર અનામત આંદોલન દરમિયાન વીશનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ મામલે પાસના અગ્રણી હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ અને એ.કે.પટેલને આજે વીસનગર કોર્ટે બે-બે વર્ષની સજા સંભળાવી છે ત્યારે મોરબી જીલ્લા પાસ કન્વીનરે તીખી પ્રતિક્રિયા આપી હતી.

આવો જોઈએ શું કહે છે પાસ કન્વીનર મનોજ પનારા……………….

Comments
Loading...
WhatsApp chat