Billboard ad 1150*250

મોરબીમાં ગુરુવારે હાર્દિક પટેલનું આવશે : મનોજ પનારા

0 1,261

ગુજરાતમાં અનામત આદ્લોનની શરુઆત થઇ ત્યારે તેના એ.પી.સેન્ટર તરીકે મોરબીને ઓળખવામાં આવુતું ત્યારે આગમી તારીખ ૧૪ ને ગુરુવાર ના રોજ પાસના હાર્દિક પટેલ મોરબીના આવશે તેવું મોરબી જીલ્લાના પાસ કન્વીનર મનોજ પનારા જણવ્યું હતું કય જગ્યા કાર્યક્રમ થશે હાર્દિક સાથે બીજું કોણ કોણ આવશે તેના માટે હજુ સતાવાર કોઈ જાહેરત કરવામાં આવી નથી પણ પાસ કાર્યકરો અને આગેવનો ગુરુવાર માટે પુર જોષમાં ત્યારીમાં લાગી ગયા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat