


મોરબી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિ સનાવડા ઘરે હરખનો પ્રસંગ છે.રવિભાઈના ઘરે આજ રોજ રાંદલ માતાજીની પધરામણી પ્રસંગ રાખવામાં આવેલ છે.તેમજ આજ રાત્રીના ૯:૩૦ કલાકે રાધેશ્યામ પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ શુભ પ્રસંગે માતાજીના દર્શને પધારવા ભાવભર્યું આમન્ત્રણ પાઠવવામાં આવ્યું છે.