Billboard ad 1150*250

મોરબી જીલ્લા પેટ્રોલપંપ ડીલર એસોના પ્રમુખ તરીકે હર્ષદભાઈ કડીવારની વરણી

0 176
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

          મોરબી જીલ્લો બન્યા બાદ મોરબી જીલ્લાના પેટ્રોલપંપ ડીલરોનું પોતાનું એસોસીએશન હોય તેવી લાગણીને માન આપીને મોરબી જીલ્લાના પેટ્રોલ પંપ ડીલર એસોની રચના કરવામાં આવી છે જેના પ્રમુખ તરીકે હર્ષદભાઈ કડીવાર, ઉપપ્રમુખ વિનોદભાઈ ડાભી અને મંત્રી તરીકે અનીલ બુદ્ધદેવની વરણી થતા એસોના સભ્યોએ શુભકામનાઓ પાઠવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat