મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયાનો આજે જન્મદિવસ

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાનો આજે જન્મદિવસ છે.તા.૩ જુન ૧૯૬૩ન રોજ જન્મેલા મગનભાઈ વડાવીયા આજે જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરીને ૪૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે તેવો ધણા વર્ષોથી સેવા આપી રહ્યા છે.ખાખરાળા ગામના ખેડૂતપુત્ર એવા મગનભાઈ વડાવીયા ખેડૂતોના પ્રશ્નો ,માટે હંમેશા જાગૃત જોવા મળે છે.ખેડૂતોમાં અપાર લોકચાહના ધરાવતા મગનભાઈ વડાવીયાના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર,માર્કેટિંગ યાર્ડ પરિવાર અને મોરબી ન્યુઝ જન્મદિવસની સુભકામના પાઠવે છે.તેમાં મો.નં.૯૬૦૧૨ ૬૧૯૨૫ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat