મોરબી જીલ્લા કલેક્ટરને જન્મદિવસની શુભકામના

મૂળ મહેસાણા પંથકના વતની હાલ મોરબીના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આઈ.કે. પટેલનો જન્મ તા. ૧-૬-૧૯૬૧ના રોજ થયેલ. આજે ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટમાં અધિક કલેકટર (સંકલન), અમદાવાદમાં નાયબ મ્યુ. કમિશ્નર વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે.આ શુભ પ્રસંગે મોરબી ન્યુઝ વતી માન. કલેકટર સાહેબને જન્મદિવસની ખુબ શુભકામના.

Comments
Loading...
WhatsApp chat