

બીલીયા ગામના સરપંચ ભરતભાઈ પ્રજાપતિનો આજ જન્મદિવસ છે.ભરતભાઈએ ૩૧ વર્ષ પુરા કરીને ૩૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.ભરતભાઈ બીલીયા ગામમાં છેલ્લા ૪ વર્ષથી સરપંચ પડે ચુંટાઈ બીલીયા ગામમાં વિકાસના કામોને વેગ આપ્યો છે.ભરતભાઈ બીલીયા ગામના સરપંચ સાથે પ્રજાપતિ યુવા સંગઠનના અધ્યક્ષ તરીકે પ્રશાસનીય કામગીરી કરે છે.ભરતભાઈના સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વર્ષાવી રહ્યા છે.મોરબી ન્યુઝ પરિવાર તરફથી ભરતભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના