Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના બીલીયા ગામે હનુમાન મંદિરના લાભાર્થે નાટકો ભજવાશે

શ્રી ઉમિયા યુવક મંડળ અને સમસ્ત બીલીયા ગામ દ્વારા તા. ૧૦-૧૧-૨૦૧૮ ને શનિવારે ત્રીજના દિવસે શ્રી બાલા હનુમાન મંદિરના લાભાર્થે વીર એભલવાળો અને સતી સાંઈ નેસડી તેમજ પેટ પકડીને હસાવતું કોમિક નાટકો ભજવાશે બીલીયા ગામે રાત્રીના ૦૯ : ૩૦ કલાકે નાટકોના કાર્યક્રમની શરૂઆત થશે જેમાં જાહેર જનતાએ પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat