Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ઠેર ઠેર હનુમાન જ્યંતી ની ઉજવણી

આજે હનુમાન જ્યંતી નિમિતે ઠેર ઠેર ઉજવણી કરવમાં આવી છે અને સવારથી યજ્ઞ, શુભયાત્રા જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ત્યાર બાદ બપોરના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે મોરબીના કાદેરિયા ચેરીટેબલ ટ્રસ્ટ,કષ્ટભંજન હનુમાન મંદિર અને ભીડભંજન ગૌસેવા ટ્રસ્ટ દવારા હનુમાન જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધૂન ભજન અને રાત્રીના કાર્યક્રમ નું પણ આયોજન કરવમાં આવ્યું છે..

 

 

 

Comments
Loading...
WhatsApp chat