Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં હનુમાન જયંતી નિમિતે શોભાયાત્રા, સુંદરકાંડ યજ્ઞ

 

મોરબીમાં તા. ૩૧ ને શનિવારના રોજ હનુમાન જયંતી નિમિતે શહેરમાં ઠેર ઠેર ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં મણીધર હનુમાન મંદિર ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

જેમાં સવારે ૮ કલાકે પંચકુંડી સુંદરકાંડ યજ્ઞ પ્રારંભ, બાદમાં ધ્વજારોહણ અને બપોરે યજ્ઞપુર્ણાહુતી કરાશે તેમજ સાંજે ૫ કલાકે શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રામાં વિશ્વહિન્દુ પરિસદ, બજરંગદળ, જલારામ મંદિર ,શિવસેના, વિર દાદા જસરાજ સેના,  હિન્દૂ યુવા સંગઠન, શિવ શક્તિ ગ્રુપ સહીનતા સંગઠનોના હોદેદારો અને કાર્યકરો જોડાશે શોભાયાત્રા સહિતના મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાએ જોડાવવા અપીલ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat