



હળવદમાં કીડી ગામની સીમમા આરોપી ગોપાલભાઇ અવચરભાઇ ઉધરેજા પોતાના કબ્જા ભોગવટા વાળી ખારી નદીના પટમા આવેલ જ્ગ્યામા ગે.કા.પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ બનાવવાનો ઠંડો આથો ૫૫૦ લીટર જે એક લીટરની કિ.રૂ.૨ લેખે કુલ કિ.રૂ.૧૧૦૦/- મુદામાલ રાખી અને રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો. જેથી હળવદ પોલીસે પ્રોહિ કલમ ૬૫ એફ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
ReplyForward
|

