Billboard ad 1150*250

હળવદના ધૂળકોટ ગામે જુગાર રમતા સાત ઝડપ્યા

0 119
Post ad 1

હળવદના ધૂળકોટ ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસ દરોડા પાડતા સાત પતા પ્રેમિઓને રૂપિયા ૧.૫૩ લાખની રોકડ સાથે પોલીસ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post ad 3

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જિલામાં જુગાર અને દારૂની બદી દુર કરવાની સુચનાથી ડી.વાય.એસ.પી. બનો જોષી માર્ગદર્શન હેઠળ

Post ad 2

પી.આઈ. પી.એમ.સોલકી સૂચનાથી હળવદ પી.એસ.આઈ પી.જી.પનારા, યોગેસદાન ગઢવી, બીપીનભાઈ પરમાર , દેવેન્દ્રસિંહ ઝાલા, મુમભાઈ ક્લોત્રા, ગભીરસિંહ ચૌહાણ, કિરીટભાઈ જાદવ , કમલેશભાઈ અને ભાવેશભાઈ ડાંગર સહિતની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે ખાનગી રાહે હક્કિત મળી હતી કે તાલુકના ધૂળકોટ ગામે જુગાર રમાય રહ્યો છે ત્યારે પોલીસે ટીમ સાથે ત્યાં રેડ કરતા  મહેન્દ્રસિંહ ઉર્ફે મેદુભા ગનુભા જાડેજા ના મકાનમાં રેડ કરતા ત્યાં મહેન્દ્રસિંહ જાડેજા , દેવજીભાઈ કેશુભાઈ પટેલ, જગદીશભાઈ અવચારભાઈ પટેલ , ચંદુભાઈ વિઠલભાઈ પટેલ , ડાયાભાઇ રાઘવજીભાઈ પટેલ , નયનભાઈ વજાભાઇ પટેલ અને કાંતિભાઈ નાગજીભાઈ પટેલ વાળાઓને પતા રમતા ઝડપી લીધા હતા જેની પાસેથી રૂપિયા ૧.૫૩ લાખની રોકડ ક્બજે કરવમાં આવી હતી   

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat