


હળવદમા ધીમી ધારે વરસાદ થતા કેટલાક વિસ્તારોમાં વિજીલ ગુલ થઈ હતી જેના લીધે લોકોએ ને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ એક પવન સાથે વરસાદ હોવાને લીધે એક વ્યક્તિ પર વૃક્ષ પડતા તે ગંભીર રીતે ઘાયલ થતા પેહલા હળવદ અને વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો

