Billboard ad 1150*250

હળવદ : નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો દ્રારા વૃક્ષારોપણ

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ સાથે સાથે દેશભકિત ગીતો થી ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને તાળીઓ ના ગળગળાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, આ કાર્યક્રમ ને સફળ બનાવા જીતુભાઈ તથા વિજયભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી,

Post ad 2



Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat