Billboard ad 1150*250

હળવદ : વિડીયો વાઈરલ નહિ કરવા બાબતે યુવાનને માર મારવાની ધમકીઓ

0 67
Post ad 1

 

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદના સુખપર ગામે વિડીયો વાઈરલ કરવા બાબતે યુવાનને ગાળો આપી માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

હળવદના સુખપર ગામે રહેતા મુન્નાભાઈ કાળુભાઈ દેકાવાડિયા (ઉ.૨૫) એ આરોપી સહદેવભાઈ પચાણભાઈ પરમારને વિડીયો વાઈરલ નહિ કરવાનું કહેતા આરોપીએ ફરિયાદી મુન્નાભાઈના મોબાઈલ નંબર ૯૮૨૫૮ ૩૭૩૩૮ માં તેના મોબાઈલ નબર ૭૨૦૧૯ ૫૪૬૦૬ માંથી ફોન કરી ગાળો આપી માર મારવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં મુન્નાભાઈએ નોંધાવી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat