

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
હળવદ પંથકમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ કબ્રસ્તાન પાસેથી પસાર થતા મોટરસાયકલ નુ જીજે ૧૩ કયું કયું ૬૩૫૭ ને આંતરી તલાશી લેતા ૧૧ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૩૩૦૦ અને બીયર નંગ ૪ કીમત ૪૦૦ નો મુદામાલ મળી આવતા એલસીબી ટીમે દારૂ-બીયર તેમજ મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ ૨૪,૨૦૦ ના મુદામાલ સાથે વૈભવ ઉર્ફે વીકી રાજુભાઈ આચાર્ય રહે લક્ષ્મીનારાયણ ચોક વાળાને ઝડપી લીધો છે જયારે આરોપી ધવલ નરેન્દ્ર શુક્લ રહે લક્ષ્મીનારાયણ ચોક વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



