Billboard ad 1150*250

હળવદ : બચપન પ્લેસ્કૂલના વિદ્યાર્થી રેલ્વે સ્ટેશન, તારંગા વિહારધામની મુલાકાતે

0 160
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

        આજના આધુનિક યુગમાં સમયની બચત તેમજ ઝડપી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવા ઉપરાંત ઓદ્યોગિક વિકાસ અને કાચામાલની ઝડપથી હેરફેર માટે ભારતીય રેલ્વે મહત્વનો ભાગ ભજવે છે જેથી ભારતીય રેલ્વેની સમજ મળી સકે તેવા હેતુથી બચપન પ્લેસ્કૂલના વિદ્યાર્થીઓએ હળવદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી

Post ad 3

        સરદાર પટેલ વિધાલય બચપન પ્લેસ્કૂલ હળવદના વિદ્યાર્થીઓએ હળવદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી તેમજ વિદ્યાર્થીઓમાં નૈતિકતા વિકસે અને વિદ્યાર્થી સમાજ જીવનમાં ધાર્મિક લાગણીનો વિકાસ થાય સાથે જ ભારતીય સંસ્કૃતિની સમજ કેળવાય તેવા હેતુથી ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર આવેલ જૈનતીર્થ તારંગા વિહારધામની મુલાકાત લીધી હતી

        ભુલકાઓની મુલાકાત વેળાએ બચપન પ્લેસ્કૂલના શિક્ષક અંજલીબેન, સંગીતાબેન, શીતલબેન, દિશાબેન અને ભરતભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો અને બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સુંદર આયોજન બદલ શાળાના પ્રિન્સીપાલ પરેશ માલસણા, અલ્કેશ ચૌધરી અને અતુલ પટેલે સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
Share This
WhatsApp chat