Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ : મેરૂપર મોગલ ધામે રામામંડળ યોજાયું, માનવ મહેરામણ ઉમટયો

 

 

હળવદ તાલુકાના મેરૂપર માં મોગલ ના સાનિધ્યમાં મોગલ ધામ ખાતે પ્રાસાદી નો‌ હોલ બનાવવા ના લાભાથૅ પ્રસિદ્ધ નકંલક ધામ તોરણીયા રામામંડળ નું મોગલ છોરું ૦૪ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કળિયુગમાં હાજર હજુર દેવ ગણાતા માં મોગલ ના સાનિધ્યમાં

 

મેરૂપર મોગલ ધામ ખાતે રામામંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમા હળવદ પંથકમાં થી મોટી સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોગલ છોરું ૦૪ મંડળના યુવાનો‌.ભુવાશ્રી.તેમજ સમસ્ત ગ્રામજનો દ્વાર ભારે જહેમત ઉઠાવી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat