હળવદના પોલીસ જવાનોએ શસ્ત્રપૂજન કર્યું

અસત્ય પર સત્યના વિજય સમાન વિજયા દશમીના નિમિતે ઠેર ઠેર લોકો શસ્ત્રપૂજન કર છે. છે.મોરબી જીલ્લાના હળવદ તાલુકા પોલીસ મથકમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.જેમાં હળવદ તાલુકા પીએસઆઈ શુક્લા સહિતના તમામ પોલીસ કર્મીઓએ હાજર રહીને પોતાના શસ્ત્રની પૂજા કરી છે.

Comments
Loading...
WhatsApp chat