હળવદ પુરૂષાર્થ ગૌશાળાનો નંદી ઉતરપ્રદેશની ગોકુળ ગૌશાળાને ભેટ આપ્યો

જે માટીનો કણ કણ કૃષ્ણમય છે, જ્યા હવાઓની લહેરો કૃષ્ણ બંસીના સુરનો આભાસ કરાવે છે. હજારો વર્ષ પહેલા કૃષ્ણએ ગૌવર્ધન નો મહીમા સ્થાપિત કરેલ એવી પવિત્ર યાત્રા નગરી ગોકુળમા બી.કે.ભાઈ આહિરની પુરૂષાર્થ ગૌશાળા હળવદના હ્રદય સમાન ગીર નંદી પુનમ કે જેણે ગીર ઓલાદમા ગુજરાત રાજ્યમા ગૌરવવંતૂ સ્થાન પ્રાપ્ત કરી પુરૂષાર્થ ગૌશાળા હળવદ ને ગીર સંવર્ધનના શિખરે પોહચાડેલ એ પુનમ નામનો નંદી શ્રી ગોવિન્દ ગૌષ્ટમ ગૌશાળા ગોકૂળ સંવર્ધન માટે આપેલ છે. ઉતરપ્રદેશની આ પાવન કૃષ્ણ નગરીમા પુનમ ગુજરાત રાજ્ય અને પુરૂષાર્થ ગૌશાળા નૂ ગૌરવ વધારી ગીર ઓલાદને વિશ્વ ફલક પર પ્રસ્થાપીત કરી ભારતીય ગીર ગૌવંશનો મહિમા વધારી ગુજરાત ગીર ઓલાદની અસ્મિતામા યશકલગી સમાન સાબીત થાછે.

Comments
Loading...
WhatsApp chat