


હળવદના લીલાપર-કંકાવટી ગામ નજીક આવેલી નર્મદાની બ્રાંચ કેનાલમાં આજે સવારના સમય કોઈ કારણોસર ગાબડું પડ્યું હતું જેના લીધે ગામના ખેતોરમાં પાણી ભરવા લાગ્યા હતા જેથી ગ્રામજનો ખેતરોમાં પાણી ન ભરાયા અને પાણી બગાડ અટેક તેના માટે ગ્રામજનો તરતજ પાણી વેહણ ને ગામમાં આવેલ ડેમ તરફ વળ્યું હતું જેથી હાલ પાણી ખેતરોમાં નથી જતું અને પાણી બચાવ પણ થશે પણ નર્મદાના અધિકારો તેનો યોગ્ય નિકાલ કરવાની માગ ખેડૂતો કરી છે

