Billboard ad 1150*250

હળવદ : ભૂખ લાગી છે મારે ખાવું છે કહેતા ત્રણ શખ્શો તૂટી પડ્યા,

0 149
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

 હળવદના ટીકર ગામે ત્રણ શખ્શોએ માર માર્યાની પોલીસ ફરિયાદ

        હળવદના ટીકર ગામે ત્રણ શખ્શોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        હળવદના ટીકર ગામના રહેવાસી ભૂપત ઉર્ફે ઉદો નાનુભાઈ કોળી (ઉ.વ.૩૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઈઓ નવઘણ ભવનભાઈ સુરાણી, નવઘણનો સાળો, રાસિંગભાઈ રહે ત્રણેય ટીકર તા. હળવદ વાળાએ જમવાનું બનાવેલ હોય અને ફરિયાદીને ભૂખ લાગી હોય જેથી મારે ખાવું છે કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગ્યા અને છરી લઈને ઈજા પહોંચાડી તેમજ ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat