Billboard ad 1150*250

હળવદ ભાજપના હોદેદારો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે,

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગુજરાત ની 26 માથી 26 બેઠક લોકસભા ની સીટ જીતવા બદલ માનનિય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીજી ને તમેજ પ્રદેશ ભાજપ ટીમની અભિનંદન તથા શુભેચ્છા મુલાકાતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડાર, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દીલીપભાઈ પટેલ,પુવૅમંત્રી જેન્તીભાઈ કવાડીયા હળવદ એપીએમસી ના ચેરમેન રણછોડભાઈ પટેલ હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ, જિલ્લા ભાજપ ઉપ.પ્રમુખ વલ્લભભાઈ પટેલ રજનીભાઈ સંઘાણી,ધનશ્યામભાઈ ગોહીલ,દેવશીભાઈ દલવાડી, રણછોડભાઈ દલવાડી ખેંગારભાઈ દલવાડી ,ચંદુભાઈ સિહોરા સંદીપ પટેલ સહિતના હોદેદારો તથા આગેવાનો મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી મુખ્ય મંત્રીવિજયભાઈ રૂપાણી યશ્શવી ઝળહતો વિજય અપાવાબદલ અભિનંદન પાઠવી,શુભેચ્છાઅા આપી હતી આગામી દીવસો માં ગુજરાત વધુ ને વધુ વિકાસ કરે તેવી લાગણી વ્યકત કરી હતી,

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat