હળવદ માં ક્યાં કાર-છોટા હાથી વચ્ચે થયો અકસ્માત ?

મોરબી જીલ્લામાં જાણે અકસ્માતો સામાન્ય બની ગયા હોય કેટલાક અકસ્માતો તો નોધ પણ થતી ત્યારે આજે સાંજના સમયે હળવદ-ચૂલી રોડ પર બ્રીઝા કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં થોડું નુકશાન થયું હતું તો છોટા હાથી પલટી મારી ગયું હતું અકસ્માત કોની ભૂલ ને લીધે થયું તે જાણવા મળ્યું નથી પણ સદનસીબે કોઈ જાનહાની થઇ નથી તે સારી વાત છે

Comments
Loading...
WhatsApp chat